પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના
યોગ્યતા
પ્રધાનમંત્રી
જીવન જ્યોતિ વીમા યોજના અને
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં નોંધણી
કરવાની પાત્રતા:
માતા-પિતા
અથવા
વાલીઓ
છોકરી
માટે
“સુકન્યા
સમૃદ્ધિ
યોજના”
હેઠળ
પોસ્ટ
ઓફિસમાં
ખાતું
ખોલાવી
શકે
છે.
આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા
તે પછી જન્મેલી છોકરી
ખાતું ખોલાવી શકે છે અને
માતા અને પિતા વાલી
તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ
છોકરીના કિસ્સામાં કોર્ટ દ્વારા નિયુક્ત વાલી ખાતું ખોલાવી
શકે છે. આ યોજના
હેઠળ એક પરિવારની વધુમાં
વધુ બે છોકરીઓ માટે
ખાતું ખોલાવી શકાય છે. અને
ઓછામાં ઓછા એક હજાર
રૂપિયા સાથે ખાતું ખોલાવ્યા
પછી, એક નાણાકીય વર્ષમાં
મહત્તમ 1 લાખ 50 હજાર રૂપિયા 100 ના
ગુણાંકમાં જમા કરી શકાય
છે.
તમે તમારી નજીકની
પોસ્ટ
ઓફિસ
પર
જાઓ
અને ત્યાં જઈને સુકન્યા સમૃદ્ધિ
યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય
તમે આ ફોર્મ ઈન્ટરનેટ
અથવા ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ
કરી શકો છો, દીકરીનો
ફોટો જોડીને ફોર્મ ભરો અને પોસ્ટ
ઓફિસમાં જમા કરાવી શકો
છો. બની શકે છે
કે કેટલાક ઈનલેન્ડ પોસ્ટ ઓફિસ અધિકારી પણ
તમને કહેશે કે આવી કોઈ
સ્કીમ નથી. તો થોડી
રાહ જુઓ આ યોજનાને
ત્યાં સુધી પહોંચવા દો.
ફોર્મ ભરો અને તેના
પર યોગ્ય રીતે સહી કરો.
તમારા ID અને સરનામાના પુરાવાની
ફોટો કોપી જોડો અને
તમારા બાળકના જન્મ પ્રમાણપત્રની નકલ
પણ જોડો. તમારા અને તમારી પુત્રીના
બે પાસપોર્ટ સાઇઝના ફોટા જોડો. તમે
બેંકમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું પણ ખોલાવી શકો
છો.
સુકન્યા સમૃદ્ધિ
યોજના
કર
રાહતો
પણ
આપે
છે.
દીકરી ઘરની લક્ષ્મી છે.
ઊર્જાસભર છે. સુકન્યા સમૃદ્ધિ
યોજના અમલમાં મૂકવામાં આવી છે જેથી
તમે તમારી દીકરીના ભણતર અને લગ્નની
ચિંતામાંથી મુક્ત થઈ શકો.
આ યોજનાની વિશેષતા
તમે
દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ
દોઢ લાખ રૂપિયા જમા
કરાવી શકો છો. જમા
રકમ પર વાર્ષિક વ્યાજ
9.3% છે. નવા નિયમ મુજબ
દીકરીના લગ્ન પર 100 ટકા
રકમ ઉપાડી શકાશે. જમા કરવામાં આવેલી
રકમને 80-C હેઠળ કર મુક્તિ
મળે છે. દીકરી 21 વર્ષની
થાય પછી કોઈ વ્યાજ
ચૂકવવામાં આવશે નહીં.
ખાતું કેવી
રીતે
ખોલવું
વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓને આત્મનિર્ભર અને ઉન્નત બનાવવા
માટે બેટી બચાવો-બેટી
પઢાવો અભિયાનના ભાગરૂપે જાન્યુઆરી 2015માં સુકન્યા યોજના
શરૂ કરી હતી. તેનાથી
હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય
સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવામાં
આવે છે. આ ખાતું
ખોલવું ખૂબ જ સરળ
છે. ખાતું સામાન્ય રીતે ખોલવામાં આવે
છે. તમે બેંક કે
પોસ્ટ ઓફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી
શકો છો. આ યોજના
કન્યાના ઉજ્જવળ અને સુરક્ષિત જય}}}
ભવિષ્ય માટે બનાવવામાં આવી
છે. જ્યારે તેઓ 18 વર્ષના થાય ત્યારે સંપૂર્ણ
શિક્ષણ અને લગ્ન ખર્ચની
વ્યવસ્થા કરી શકાય છે.
આ યોજનાઓ છોકરી અને તેમના માતા-પિતાને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે
અમલમાં મૂકવામાં આવે છે. 100% 1 જેમાં
ઓછા રોકાણ માટે ઊંચા વ્યાજ
દરની વ્યવસ્થા કરવામાં આવી છે. તે',
ચોક્કસ'
સુકન્યા સમૃદ્ધિ
યોજના ,
મહત્વની વાત
આ સ્કીમ સાથે, તમે દર વર્ષે
ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ
દોઢ લાખ રૂપિયા જમા
કરાવી શકો છો. તમે
વર્ષ દરમિયાન જ્યારે પણ ઈચ્છો ત્યારે
પૈસા જમા કરાવી શકો
છો. આ પોજના પીપીએફ
સ્કીમ જેવી છે. ઉપરાંત,
આ યોજના PPF કરતાં વધુ વ્યાજ આપે
છે. જો તમે કોઈપણ
વર્ષમાં પૈસા જમા કરાવવાનું
ભૂલી જાઓ છો, તો
તમારે 50 રૂપિયાનો દંડ ભરવો પડશે.
જો તમે 18 વર્ષની ઉંમરે લગ્ન કરવા માંગો
છો, તો તમે પ્રી-મેચ્યોર સુવિધાનો લાભ લઈ શકો
છો. જો તમારા બે
બાળકો હોય તો તમે
બે ખાતા ખોલાવી શકો
છો. પરંતુ જો બે કરતા
વધારે છોકરીઓ હોય તો તમે
વધુમાં વધુ 24 એકાઉન્ટ જ ખોલી શકો
છો. આમાં પૈસા જમા
કરાવવા ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે.
https://transformingindia.mygov.in/scheme/sukanya-samriddhi-yojana/ 👈 For More Details Click
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો