5.6.23

જાતી પ્રમાણપત્ર

મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યની જાતી પ્રમાણપત્ર ચકાસણી  સમિતિ બરખાસ્ત કરવાની ભલામણ

સમિતિ વિરુદ્ધ રાજ્ય સરકાર પાસે મોટા પ્રમાણમાં ફરિયાદ આવી છે  રાજ્યની જાતી પ્રમાણપત્ર ચકાસણી સમિતિઓ વિરુદ્ધ મોટા પ્રમાણમાં  રાજ્ય સરકારને ફરિયાદ મળતી હોવાથી તમામ જિલ્લાઓની જાતી પ્રમાણપત્ર ચકાસણી સમિતિ બરખાસ્ત કરવાની હિલચાલ પ્રશાસકીય સ્તરે ચાલુ છે. પણ સમિતિઓના અભાવે વિદ્યાર્થીઓની હેરાનગતિ થાય કામ પણ ચાલુ છે. દરમિયાન રાજ્યની જાતી પ્રમાણપત્ર ચકાસણી સમિતિ વિરુદ્ધ લોકપ્રતિનિધિઓએ મોટા પ્રમાણમાં

ફરિયાદ કરી હતી. વિધાનસભામાં પણ એના પ્રતિસાદ પડ્યા હતા. તેથી સમિતિઓનો વિકલ્પ શોધવાનુંજાતી પ્રમાણપત્ર ચકાસણી સમિતિએ પછી એના પર નિર્ણય લેવા માટે મહેસૂલ મંત્રી રાધાકૃષ્ણ વિષે- પાટીલની અધ્યક્ષતા હેઠળ મંત્રી  સમિતિ પણ નિમવામાં આવી હતી. રાજ્યની જાતી પ્રમાણપત્ર ચકાસણી સમિતિઓની બાબતમાં સરકાર પાસે મોટા પ્રમાણમાં ફરિયાદ આવી છે. અનેક જણે ગેરમાર્ગે બોગસ જાતી પ્રમાણપત્ર મેળવ્યાનું જણાવવામાં આવે છે. તેથી જરૂરિયાતમંદ વ્યક્તિ

પ્રમાણપત્રથી વંચિત રહી જાય છે. થોડા સમય પહેલાં શિંદે જૂથના બંજારા સમાજના એક વિધાનસભ્ય

મુખ્યમંત્રી એકનાથ શિંદેની મુલાકાત માટે સમાજનું શિષ્ટમંડળ લઈને આવ્યા હતા. શિષ્ટમંડળે

બાબતે મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરી હતી. બુલઢાણા જિલ્લામાં સમાજના અઢીસો જેટલા

બોગસ જાતી પ્રમાણપત્ર વિતરિત કરવામાં આવ્યાની ફરિયાદ કરી હતી. ફરિયાદની ગંભીર નોંધ

લઈને બોગસ પ્રમાાપત્ર આપનારા અધિકારીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવી હતી.


“ગુજરાત બક્ષીપંચ સમાજ”

 “ગુજરાત બક્ષીપંચ સમાજ” દ્વારા આયોજિત સન્માન સમારોહ નું આ બેનર છે .............આપણ ને એક સવાલ થાય કે શું સરકારી રેકર્ડમાં, ભારતીય બંધારણ ના ...