હવે પછી આવક ના દાખલા માટે એફિડેવિટ ની જગ્યાએ આ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરી ને આપવું કોઈ વકીલ /નોટરીની જરૂરિયાત નથી સરકારે નિયમ બદલ્યો છે , ગામના સમાજ ના તમામ મિત્રો ને આ વાત જણાવો. એફિડેવિટમા 300 થી 500 ખર્ચ થતો હતો હવે એ ખર્ચ ની જરૂરિયાત નથી માત્ર આ ફોર્મ ભરીને આપવાનું રહેશે
17.5.23
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
-
ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતી ના લોકો ને મળતી સુવિધા વિશે પાસ થયેલ ઠરાવ વિસ્તારથી જાણો
-
અનુસૂચિત જતી (Scheduled Castes) અને પીંછડાં વર્ગ (Backward Classes) ના લોકો માટે રાજકારણમાં ભાગ લેવાનું મહત્વ ડૉ . બાબાસાહેબ ...
-
વિર મેઘમાયા વિશે ... નામ : માયો પિતાનું નામ : ધરમશી માતાનું નામ : ખેમી જન્મ સંવત : ભાદરવા સુદ , નોમ ૧૧૪૫ જન્મ સ્થળ : ૨...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો