ગુજરાતનું/અથવા બીજારાજ્ય નું" જાતિ પ્રમાણ પત્ર " છે ?
તો તમે તમારા "બાળકો " માટે [Form-6 ] માઇગ્રન્ટ
પ્રમાણપત્ર માટે અરજી
તમારી પાસે મહારાષ્ટ્ર નું " જાતિ પ્રમાણ પત્ર " નથી, પણ ગુજરાત કે અન્ય રાજ્ય નું “ અનુસૂચિત જાતિ પ્રમાણ પત્ર છે અને તમારા બાળકો મહારાષ્ટ્ર/અથવા બીજા રાજ્ય માં અભ્યાશ કરે છે અને " બાળકો " માટે જાતિ પ્રમાણ પત્ર મહારાષ્ટ્ર નું કઢાવવું છે ! પણ યોગ્ય પુરાવા નહોવાથી મહારાષ્ટ્ર નું " જાતિ પ્રમાણ પત્ર " નથી મળી શકતું !
હવે
આના માટે શું કરીશુ ?
ઘણાખરા
લોકો હારીને પોતાના " બાળકો
" માટે મહારાષ્ટ્ર નું " જાતિ પ્રમાણપત્ર " નથી
મેળવતા અને
શાળામાં જનરલ
સીટ ઉપર એડમિસન લેવા મજબુર થાય છે .
અને
" જાતિ
પ્રમાણપત્ર " ના હોવાથી નોકરીમાં પણ " અનુસૂચિત જાતિ " ના લાભો નથી મળતાં !
મિત્રો
જો આપડે ગુજરાત માંથી કે અન્ય રાજ્યમાંથી અહીં રહેવા આવ્યા હોઈ , ધ્યાન આપો જો આપડે
ગુજરાતમાંથી કે અન્ય રાજ્યમાંથી મુંબઈ
માં આવ્યા હોઈ અને
આપડી પાસે ગુજરાતનું કે અન્ય રાજ્ય નું " જાતિ પ્રમાણ પત્ર " હશે
તો
આપડે આપડા "બાળકો " માટે માઇગ્રન્ટ પ્રમાણપત્ર માટે અરજી કરી શકીયે છીએ
એનું નામ છે ( " Form -6 " [Rule No 5(6) and 6(1)(A) )
એક
વાત ધ્યાન આપો આપણું ગુજરાતનું કે અન્ય રાજ્ય
નું " જાતિ પ્રમાણ પત્ર " હોવું જરૂરી છે !
આ
" Form -6 " તમને
"સેન્ટ્રલ ગવરમેન્ટ" ની શાળા માં એડમિસન માટે માન્ય ગણાશે
પણ મહારાષ્ટ્ર રાજ્ય ની શાળા માં પ્રવેશ માટે માન્ય નહિ ગણાશે
હવે તમે કહેશો , તો આ સર્ટિફિકેટ નો શું ઉપયોગ ?
*આ
માઈગ્રન્ટ સર્ટિફિકેટ ( " Form -6
" [Rule No 5(6) and 6(1)(A) )
સરકારી
નોકરી માટે માન્ય છે અને
ગુજરાત સરકાર પણ માન્ય રાખે છે*
માટે
પુરાવા નહિ હોવાના અભાવે આપડે આપડી અનુસૂચિત જાતિ ને મળતાં લાભો ના છોડવા જોઈએ.
અનુસૂચિત
જાતિ પ્રમાણ પત્ર ના
હોવા કરતા આ માઈગ્રન્ટ સર્ટિફિકેટ
( " Form -6 " [Rule No 5(6) and 6(1)(A) ) મેળવેલું
લાખ ગણું કામનું છે
વધુ
માહિતી માટે- નીચે આપેલ નોટિફિકેશન અભ્યાશ
કરો
Subject: -- Reiteration of the instruction on issue of
Scheduled Caste Certificate to
migrants from other States Union Territories.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો