આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી
વૃદ્ધ અને બાળકો માટે યોજના ઓ
https://sje.gujarat.gov.in/gscdc/scheme Click
બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે
અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય
નિરાધાર વૃદ્ધો અને અપંગોને આર્થિક સહાય યોજના માસિક રૂ૭૫૦ ચુકવા માં આવે છે
વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા વૃદ્ધાશ્રમ
વૃદ્ધાશ્રમ પ્રવેશ માટેની પાત્રતાનાં માપદંડ
આશ્રય મેળવવા માટેની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના
અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.