8.8.23

વિર મેઘમાયા વિશે

 

meghmayo
વિર મેઘમાયા વિશે...

નામ: માયો

પિતાનું નામ : ધરમશી

માતાનું નામ : ખેમી

જન્મ સંવત : ભાદરવા સુદ, નોમ ૧૧૪૫

જન્મ સ્થળ : ૨નોડા (ધોળકા પાસે, જી.અમદાવાદ)

 બલિદાન : મહાસુદ સાતમ, ૧૧૯૪

બલિદાન સ્થળ : સહુસ્રલિંગ તળાવ જે ફરીથી બંધાયું ..૧૦--૧૧૩૭

પત્નીનું નામ : મરધા

સસરાનું નામ: જોગાભાના

કુલ ચાર પુત્રો બે પુત્રી કુલ સંતાનો

પુત્રોના નામ : .માલો .માંગો .ચુંડરો ૪.માતરો

પુત્રીના નામ : .મીયારી .ધારૂં

બલિદાન સમયેની ઉંમર લગભગ ૪૯ વર્ષ

વિશેષઃ સંવત ૧૪૦૩માં હાલના પાટણ-મોટી સરાઈમાં વિર મેઘ માયાના

વંશજો તથા વણકરભાઈઓએ વિર મેઘ માયાના બલિદાન વિશેની ભવાઈ

(નાટક) રમાડીને પટોળાનું દાન તુરી-બારોટોને કરેલ હતું. વિર મેઘ માયાનાં

બિલદાન પછી લગભગ ૩૦૦ વર્ષ સુધી પાટણમાં રહેલ છે. ત્યારબાદ વિર

મેઘ માયાનાં વંશજો પાટણથી ભરૂચ જીલ્લાનાં જંબુસર ખાતે સ્થાયી થયેલ હોવાનું

જાણવા મળેલ જ્યાં વિર મેધ માયાનાં નજીકનાં વંશજ સોમા-સાલરે દેહ છોડ્યો હતો.

જે લોકો હવે માયાવંશી (અટક) લખાવે છે. તે વિર મેઘ માયાનાં વંશજો છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

FOR SC-ST