20.9.20

વૃદ્ધ અને બાળકો માટે સરકારી યોજનાઓ

આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 

પાલકમાતા-પિતા યોજના👈



બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે

 

નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય

નિરાધાર વૃદ્ધો અને અપંગોને આર્થિક સહાય યોજના માસિક રૂ૭૫૦ ચુકવા માં આવે છે

 

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા વૃદ્ધાશ્રમ


વૃદ્ધાશ્રમ પ્રવેશ માટેની પાત્રતાનાં માપદંડ

આશ્રય મેળવવા માટેની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.

 

સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના


અનુસૂચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે . ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.



લગ્ન માટે સરકારી યોજનાઓ

 આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 


લગ્નમાટે યોજનાઓ👈

માઇ રમાબાઇ આંબેડકર સાતફેરા સમુહ લગ્ન યોજના


લગ્ન જેવા સામાજીક પ્રસંગોએ લોકો દ્વારા દેખાદેખી બિનજરુરી ખર્ચ કરવામાં આવતો હોય છેઆવા પ્રસંગે તેઓ

દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છેલોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો

વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ

લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.૩૦૦૦/-

લેખે વધુમાં વધુ રૂ૭૫,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.

 

કુંવરબાઈનું મામેરુ યોજના

અનુસૂચિત જાતિની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ ₹.૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓવચ્ચેનાં લગ્નદ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના.

અમલમાં મુકેલ છેજેમાં રૂ૫૦,૦૦૦/- પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને રૂ.૫૦,૦૦૦/- ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે.


દિવ્યાંગ વ્યક્તિ માટે યોજના

 આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 

દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના  


  • દિવ્યાંગ સાધન સહાય યોજના 
  • ( ૧૦૦ ટકા રાજ્ય સરકાર)  
  • પાત્રતાના માપદંડ 
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ
  • ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.

સંતસુરદાસ યોજના

  • સંત સુરદાસ યોજના. (તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય આપવા માટેની યોજના)
  • પાત્રતાના માપદંડ
  • થી ૧૭ વર્ષની ઉમરની વ્યક્તિ
  • ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ
  • ગ્રામ્ય વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં થી ૨૦ નો સ્કોર ધરાવનાર તેમજ શહેરી વિસ્તારમાં ગરીબીરેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યકતિને મળવાપાત્ર છે.
  • સહાયનું ધોરણ
  •  રૂ.૬૦૦/- માસિક પેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવે છે.

દિવ્યાંગ વ્યક્તિ માટે બસ પાસ યોજના

  • દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર)
  • પાત્રતાના માપદંડ
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ
  • સહાયનું ધોરણ
  • ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પરિવહનની તમામ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની હદમાં વિનામૂલ્યે મુસાફરી કરવાનો લાભ આપવામાં આવે છે.
  • યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના

  • યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  • યોજનાનો લાભ ફકત એક વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  • યોજના હેઠળ નિચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.


વ્યવસાય અને ઘર માટે યોજનાઓ

 આ બધીજ યોજનાઓ ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે સમય સમયાંતરે આ યોજનાઓ ફેર બદલ પણ  થઇ શકે છે વધારે માહિતી માટે ગુજરાત સરકાર ની કચેરી અને જેતે વિભાગોનો સંપર્ક કરવો -આ બધીજ માહિતી સરકારી વેબ સાઈટ ઉપર થી લઇ ને તમારી જાણ ખાતીર મુકવામાં આવી છે એની નોંધ લેવી 



અરજી કરવા માટે અહીં ક્લિક કરો   

અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના

અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.

અનુસૂચિત જાતિના ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય યોજના

અનુસૂચિત જાતિના ઘણા લોકો ખેત મજુરી પર નિર્ભર છે. જાતિના લોકો ખેતીની જમીન ખરીદ કરીને જાતે ખેતી કરી, આવકમાં વધારો કરી શકે તે આશયથી ખેતીની જમીન ખરીદવા માટે અરજદારને એકર દીઠ રૂ.,૦૦,૦૦૦ અને વધુમાં વધુ એકર માટે રૂ.,૦૦,૦૦૦ ની નાણાકીય સહાય યોજના આપવા આવે છે.https://esamajkalyan.gujarat.gov.in/

ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના

સફાઇ કામદાર અને તેમના આશ્રીતો કે જેઓ ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ,૨૦,૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.

ડો.આંબેડકર આવાસ યોજના

 અનુસૂચિત જાતિના ઘરવિહોણાખુલ્લો પ્લોટ ધરાવતારહેવાલાયક  હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹. ,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો૪૦,૦૦૦બીજો હપ્તો૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.



FOR SC-ST