17.5.23

સેલ્ફ ડેકલેરેશન ફોર્મ

 હવે પછી આવક ના દાખલા માટે એફિડેવિટ ની જગ્યાએ આ સેલ્ફ ડેકલેરેશન ફોર્મ ભરી ને આપવું   કોઈ વકીલ /નોટરીની જરૂરિયાત નથી   સરકારે નિયમ બદલ્યો  છે , ગામના સમાજ ના તમામ મિત્રો ને આ વાત જણાવો.  એફિડેવિટમા 300 થી 500 ખર્ચ થતો હતો હવે એ ખર્ચ ની જરૂરિયાત નથી   માત્ર આ ફોર્મ ભરીને આપવાનું રહેશે




FOR SC-ST